Posts

Showing posts from January, 2020

|| Dasavatar Ni Aarti Gujarati ||

Image
Das Avtar Aarti jai madhavraya, prabhu shree madhavraya | aarti kariye karuna nandan (2), vyape nahi maya || jay dev jay dev... prathame matshya tano avtar, maryo shankhsur papi (2) | chaturanan dev (2), ved vipro ne aapi ... || jay dev jay dev… bije sur ne asur maliya, sagar mathvane kaje (2) | vansaa par dharyo mandrachal (2), kashyap maharaje || jay dev jay dev… trije hiranyaksha badibhup , damto pruthvi no papi (2)| daadha grahi lavya varahsur (2), avni sthir sthapi || jay dev jay dev… chothe nursinh no avatar, sevak potano jani (2) | nakhe kari sangharya narhar (2), narsinh na swami || jay dev jay dev… pachme atti baliyo balidev, jethi surpatio kappe (2) | vaman roop dhryu maharaje (2), baline patale chapyo || jay dev jay dev… chhaththe parshuram avatar, farashi hatho ma jhali (2) | sahastra arjun ne mari (2), pruthvi nakshatri kidhi || jay

|| દસ અવતારની આરતી ||

Image
દસ અવતારની આરતી. જય માધવ રાયા , પ્રભુ શ્રી માધવરાયા (૨) | આરતી કરીયે કરુણાનંદન (૨) ,   વ્યાપે નહીં માયા || જય દેવ જય દેવ ... પ્રથમે મત્સ્ય તણો અવતાર , માર્યો શંખાસુર પાપી (૨) | ચતુરાનંદન દેવ (૨) , વેદ વિપ્રોને આપી ...   ||    જય દેવ જય દેવ ... બીજે સુર ને અસુર મળ્યા , સાગર મથવાને કાજે (૨) | વાંસા પાર ધર્યો મંદ્રાચલ (૨) , કશ્યપ મહારાજે ... ||    જય દેવ જય દેવ ... ત્રીજે હિરણ્યાક્ષ બળીભૂપ , દમતો પૃથ્વીનો પાપી (૨) | દાઢ ગ્રહી લાવ્યા વારાહસુર (૨) , અવની સ્થિર સ્થાપી || જય દેવ જય દેવ ... ચોથે નરશિંહનો અવતાર , સેવક પોતાનો જાણી (૨) | નાખે કરી સંહાર્યા નરહર (૨) , નરસિંહ ના સ્વામી ||    જય દેવ જય દેવ ... પાંચમે મહાબળીયો બળદેવ , જેથી સુરપતિઓ કાંપે (૨) | વામન રૂપ ધર્યું મહારાજે (૨) , બાળીને પાતાળે ચાંપ્યો ||   જય દેવ જય દેવ ... છઠઠે પરશુરામ અવતાર , ફરશી હાથો માં ઝાલી (૨) | સહસ્ત્રઅર્જુન ને મારીને (૨) , પૃથ્વી નિ:ક્ષત્રિય કીધી ||    જય દેવ જય દેવ ... સાતમે રઘુવંશી અવતાર , આનંદ કૌશાલિયા પામી (૨) | પંચવટી માં વસ્યા રાઘવ(૨) , સીતા ન